દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવ ને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર.

Published on: 12:24 pm, Tue, 10 November 20

દિવાળીના તહેવારને હવે થોડાક દિવસની વાર છે ત્યારે સેલના વધારે ભાવના કારણે ગ્રાહકો પામોલિન, કપાસિયા,સૂર્યમુખી જેવા ખાદ્ય તેલો તરફ વળવા લાગ્યા છે. આ કારણસર સીંગતેલની ખપત ઘટી જતા અઠવાડિયાના શરૂઆતમાં રાજકોટની બજારમાં સીંગતેલમાં રૂપિયા 30 જેટલો આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. સીંગતેલ અને મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આંશિક 30 રૂપિયાના ઘટાડાથી ડબ્બાનો ભાવ 2200-2240 ની સપાટીએ પહોંચી ગયો છે.

ગયા અઠવાડિયામાં બે દિવસ પછી થતાં ભાવ વધશે નહીં તેવું લોકો ને લાગી રહ્યું હતું.સીંગતેલની સાથે-સાથે મકાઈ તેલ માં ₹20 નો સુધારો થયો હતો અને વૈશ્વિક પામતેલના વાયદામાં ઘટાડા બાદ ફરી તેજી શરૂ થઈ ગઈ હતી. દિવાળીના તહેવારની નજીક સિંગતેલના ભાવમાં ઘટાડો થવાથી ગૃહિણીઓને મોટા રા હતના.

સમાચાર મળ્યા છે. આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ વધારે હોવાના કારણે મગફળી અને કપાસ જેવા પાકો બગડી જતા મગફળી ના ભાવ ટેકાના ભાવે તા.

મગફળીના તેલના ભાવમાં વધારો થયો. સિંગતેલના ભાવમાં હજી વધારો થવાની સંભાવના.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!