કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડ અને આધારકાર્ડ લઈને કરી મહત્વની જાહેરાત, નાગરિકોને આપી આ મોટી રાહત.

24

દેશના નાગરિકો માટે મહત્વના સમાચાર હવે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા ની ડેડલાઇન વધારી દેવામાં આવી છે આ જાહેરાત નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની મહામારી ના કારણે સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક કરવાની તારીખ છેલ્લા ત્રણ મહિનાથી લંબાવી રહી છે.

હવે દેશના નાગરિકો 30 સપ્ટેમ્બર સુધી પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી શકે છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો દેશનો કોઈ પણ નાગરિક પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક નહીં કરાવે તો તેનું પાન કાર્ડ ઈનઓપરેટીવ થઈ જશે.

અને તે વ્યક્તિ પાનકાર્ડ ને લગતા કોઈ વ્યવહાર કરી શકશે નહીં. એટલે કે નાણાકીય વ્યવહાર પણ બંધ થઈ જશે. આ ઉપરાંત દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

જો આપેલી તારીખ મુજબ પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવામાં આવે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આજે ગુજરાતમાં 129 કેસો નોંધાયા છે અને કોરોના ના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે હાલમાં ગુજરાતમાં 4427 કેસ એક્ટિંગ છે.

રાજ્યમાં કુલ મૃત્યુ ની સંખ્યા 10042 એ પહોંચી છે. રાજ્યમાં કોરોના કુલ કુલ કેસની સંખ્યા 822887 સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોના થી રિકવરી મળતા લોકોનો રેડ 98.24 ટકા થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!