પતિ-પત્નીએ પોતાની સુહાગરાતનો વિડીયો બનાવ્યો, કેમેરાની નજર સામે પતિએ પોતાની સુંદર પત્ની સાથે કંઈક એવું કર્યું કે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:16 pm, Fri, 17 February 23

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના ઘણા અવારનવાર વિડીયો તમે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હશે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા લગ્નના સુંદર વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. પરંતુ હાલમાં લગ્નનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

આજથી થોડાક દિવસ પહેલા એક કપાલે પોતાની સુહાગરાતનો વિડીયો બનાવ્યો હતો અને પછી આ વિડીયો તેમને ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર પોસ્ટ કર્યો હતો. જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.

વિડીયો વાયરલ થયા બાદ આ કપલને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. લોકો કોમેન્ટ કરીને આ કપલને ન સંભળાવવાનું સંભળાવી રહ્યા છે. જેના કારણે કપલને પોતાની કોમેન્ટ પણ ઓફ કરી દેવી પડી છે. 26 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ પર arushirahulofficial નામના એકાઉન્ટ પર વિડિયો શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન થઈ ગયા બાદ કપલ સુહાગરાત બનાવવા માટે પોતાના બેડરૂમમાં આવે છે. ત્યારબાદ વરરાજા દુલ્હનને તેના ઘરેણા ઉતારવામાં મદદ કરે છે. કન્યાના માથા પર સજાવેલો સરદાર અને ઘરેણા વરરાજા ઉતારીને બાજુમાં મૂકી રહ્યો છે. આ દરમિયાન વરરાજા પોતાની પત્નીને કેમેરાની સામે ચુંબન પણ કરતો જોવા મળી રહ્યો છે.

બંને વિડીયો બનાવતી વખતે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. દુલ્હનનો શણગાર ઉતારતી વચ્ચે બંને રોમાન્સ પણ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોના અંતમાં વરરાજા જ્યારે દુલ્હનનું બ્લાઉઝની દોરી ખોલતો હોય છે ત્યારે વિડીયો ત્યાં પૂર્ણ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ન કહેવાની વાતો આ કપલ વિશે કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ કપલની જ વાતો થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિ-પત્નીએ પોતાની સુહાગરાતનો વિડીયો બનાવ્યો, કેમેરાની નજર સામે પતિએ પોતાની સુંદર પત્ની સાથે કંઈક એવું કર્યું કે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*