અરે..ભાભી..અરે..! પીળા રંગનું બ્લાઉઝ પહેરીને ભાભીએ કર્યો એવો-એવો ડાન્સ કે… ઘરે એકલા હોય ત્યારે જ વીડિયો જોજો…

Published on: 6:37 pm, Fri, 17 February 23

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર રમુજી અને ડાન્સ ના વિડીયો ખૂબ જ વાયરલ થાય છે. ઘણા એવા લોકોને જોયા હશે જેવો અલગ અલગ પ્રકારના બોર્ડ ડાન્સ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ભાભીના અનોખા ડાન્સનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ભાભીના ગોલ્ડ લુકે અને અનોખા ડાન્સ સ્ટેપે લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસોથી ભાભીના ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભીએ પીળા રંગની સાડી અને પીળા રંગનું બ્લાઉઝ પહેરેલું છે. ત્યાર પછી ભાભી અલગ અલગ ફેમસ ગીત ઉપર ખૂબ જ અનોખો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં જ ભાભી બ્લાઉઝ પરથી પોતાનો સાડી નો પલ્લો હટાવી લે છે અને પછી ડાન્સ કરવાનું શરૂ કરે છે..

સાડી પહેરીને ડાન્સ કરી રહેલા આ ભાભીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભાભીના જબરદસ્ત ડાન્સના લાખો લોકો દીવાના બની ગયા છે. ભાભીનો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો આવા કપડાં પહેરીને ડાન્સ ન કરવાની સલાહો આપી રહ્યા છે અને ઘણા લોકોને આ ડાન્સ ખૂબ જ ગમી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો ડાન્સ નો વિડીયો Pic Share Official દ્વારા youtube પર શેર કરવામાં આવ્યો છે. આ ડાન્સ નો વિડીયો હાલમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં વીડિયો પર 830 k વ્યુ આવી ચૂક્યા છે. અનોખો ડાન્સ નો વિડીયો જોઈને યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે..ભાભી..અરે..! પીળા રંગનું બ્લાઉઝ પહેરીને ભાભીએ કર્યો એવો-એવો ડાન્સ કે… ઘરે એકલા હોય ત્યારે જ વીડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*