આ દીકરીને દિલથી સલામ…! પોતાના માં-બાપની સેવા કરવા માટે દીકરીએ લગ્ન નથી કર્યા… ત્યારે આ બહેન આજે કંઈક એવું કામ કરે છે કે…

Published on: 4:14 pm, Sun, 17 December 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેમના વિશે સાંભળીને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો. મિત્રો આ મહિલાએ હજુ સુધી લગ્ન નથી કર્યા. તેની પાછળ પણ એક કારણ છે ચાલો તો આજે તે જાણીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે, આ બહેને પોતાના માતા-પિતાની સેવા કરવા માટે હજુ સુધી લગ્ન કર્યા નથી. આ બહેન પોતાના માતા પિતાની સેવા કરે છે. આ ઉપરાંત જરૂરિયાત મંદ લોકોને મદદ કરે છે. ઉપરાંત અત્યાર સુધીમાં તેમને કેટલાય લગ્ન કરાવીને 38 જેટલા કન્યાદાન પણ કર્યા છે.

આ બહેન વિશે વાત કરીએ તો તેઓ ભાવનગરના રહેવાસી છે. તેમનું નામ કૌશલ્યાબેન દેસાઈ છે અને તેમને પોતાના માતા-પિતાની સેવા કરવા માટે આજ સુધીમાં લગ્ન નથી કર્યા અને પોતાના માતા-પિતા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે.

કૌશલ્યા બહેને આજ સુધીમાં ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને તેમનું કન્યાદાન પણ કર્યું છે. તેમની જીવનમાં એક નિયમ લઈ લીધો છે કે જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી સૌની મદદ કરશે.

આવા સેવાના કામ કરીને સમાજમાં એક આગવી ઓળખાણ મેળવી અને સૌ કોઈ લોકોની આવી મદદ કરનાર કૌશલ્યા બેને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા કાર્યોના કારણે તેમને ઘણી વખત એવોર્ડ આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ દીકરીને દિલથી સલામ…! પોતાના માં-બાપની સેવા કરવા માટે દીકરીએ લગ્ન નથી કર્યા… ત્યારે આ બહેન આજે કંઈક એવું કામ કરે છે કે…"

Leave a comment

Your email address will not be published.


*