પોપટભાઈ આહીરના દાદીએ ગાયુ લગ્ન ગીત… લગ્ન ગીત ગાતા ગાતા પોપટભાઈ આહીરના કાકી રડી પડ્યા… જુઓ વિડિયો…

Published on: 3:52 pm, Sun, 17 December 23

મિત્રો હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહે છે અને લગ્નની સિઝનમાં તમે ગુજરાતીઓના લગ્ન અને ગુજરાતીઓના લગ્ન ગીત વિશે તો જરૂર સાંભળ્યું હશે. મિત્રો ગુજરાતમાં લગ્ન હોય એટલે ડીજે વગર ચાલે પરંતુ ગુજરાતીના લગ્ન ગીત વગર ન ચાલે. મિત્રો લગ્ન ગીતમાં વપરાતી ભાષા, તેનો લહેકો અને તેમાં રહેલી લાગણીની કાંઈક મોજ જ અલગ છે.

તમે સોશિયલ મીડિયા પર લગ્ન ગીતના ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સમાજસેવક પોપટભાઈ આહીરના લગ્નના લગ્ન ગીતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે સૌ કોઈ લોકો જાણો છો કે પોપટભાઈ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.

તમે ઘણા ફોટા અને વિડિયો પણ જોયા હશે. ત્યારે હાલમાં પોપટભાઈ આહીરના ઘરે ગવાયેલા લગ્ન ગીતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોપટભાઈ આહીરના દાદીમાં લગ્ન ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

પોપટભાઈના દાદીમાં “લીલુડી ઘોડી” વાળુ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોપટભાઈ આહીરના કાકી શ્રી લગ્ન ગીત ગાતા નજરે પડી રહ્યા છે. કાકી શ્રી ગીત ગાય છે કે, “એટલે રે લાડ તમને કોણે લડાવ્યા…”

આ ગીત ગાતા ગાતા પોપટભાઈ આહીરના કાકી ઈમોશનલ થઈ જાય છે અને પછી તેઓ રડી પડે છે. મિત્રો હાલમાં આ ઈમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પોપટભાઈ આહીરના દાદીએ ગાયુ લગ્ન ગીત… લગ્ન ગીત ગાતા ગાતા પોપટભાઈ આહીરના કાકી રડી પડ્યા… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*