ગેસ સિલિન્ડર બુક કરવા પર મેળવો 24 કેરેટ સોનું ફી! જાણી લો આ અનોખી ઓફર વિશે

55

નવરાત્રિના હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ લિમિટેડ પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને સામે આવી છે. કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલ થી જણાવ્યું કે ગ્રાહકો ગેસ સિલિન્ડર બુક કરવા પર દસ હજાર રૂપિયા સુધીનું સસ્તું જીતી શકે છે.જોકે આ ઓફર સીમિત સમય સુધી જ છે.

જો યુઝર ઓનલાઇન પેમેન્ટ સર્વિસ પેટીએમ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરે છે તો તેને દસ હજાર રૂપિયા સુધીનું ફ્રી સોનું જીતવાની તક મળશે, તો તેના માટે તમારે પેટીએમ થી સિલિન્ડર બુક કરવું પડશે.

આ ઓફર 7 ઓકટોબર થી 16 ઓક્ટોમ્બર સુધી વેલિડ છે.માટે હવે તમે ફક્ત બે દિવસ જ આ ઓફરનો લાભ લઈ શકશો.નવરાત્રી ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ 5 લકી વિનર સિલેક્ટ થશે અને તેમને 10001 રૂપિયાનું 24 કેરેટ ગોલ્ડ આપવામાં આવશે.

કેવી રીતે કરશો બુકિંગ?
1.ગેસ બુક કરવા માટે સૌથી પહેલા બુક ગેસ સિલિન્ડર પર ક્લિક કરો.
2. બાદમાં ગેસ પ્રોવાઇડર સિલેક્ટ કરો.
3. હવે મોબાઈલ નંબર,LPG આઈડી, કન્ઝ્યુમર નંબર નાખો
4. પેમેન્ટ મોડ સિલેક્ટ કરો
5. Paytm postpaid ઓપ્શન આવે તે પણ તમે સિલેક્ટ કરી શકો.
6.પેમેન્ટ સાથે જ તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!