આ ગામમાં આજે પણ રામદેવપીર મહારાજ હાજરાહજૂર છે, દર્શને આવતા તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે…

Published on: 9:52 am, Sun, 12 June 22

આપણા દેશની ધરતી ને પવિત્ર માનવામાં આવે છે કે આ ધરતી પર દેવી દેવતાઓનો વાસ છે અને લોકો પણ આ દેવી-દેવતાઓ પર આસ્થા અને શ્રધ્ધા રાખતા નજરે પડે છે. એટલું જ નહીં પરંતુ આ પવિત્ર ધરતી પર ઠેરઠેર મંદિર આવેલા છે કે જ્યાં દેવી દેવતાઓ હાજરાહજૂર બિરાજમાન છે. તેથી દેવી દેવતાઓના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભારે ભીડ પણ જોવા મળતી હોય છે.

અને લોકો પણ તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે. આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરીશું કે જ્યાં રામદેવપીર હાજરાહજૂર બિરાજમાન છે. આ મંદિર ભાવનગરના ઉમરાળામાં બજુડ ગામ આવેલું છે. આ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે રામદેવપીર મહારાજે લાખો લોકોની પરચા પણ બતાવ્યા છે.

આપણે જાણીએ છીએ કે દેવી દેવતાઓ ઉપર અતુટ શ્રધ્ધા અને આસ્થા રાખવામાં આવે તો તે અચૂક દરેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. બજુડ ગામે આવેલું આ મંદિર વિશે પૌરાણિક વાત કરીશું તો આ મંદિર પહેલા નાની ડેરી જ હતી કે જ્યાં રામદેવપીર બાપા હાજરાહજૂર હતા.

એવામાં ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોવાથી ભક્તો દર્શનાર્થે આવતા ભક્તોની ભારે ભીડ હોવાથી હાલ એક મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. વાત કરીશું તો રામદેવપીર આજે પણ પરચાઓ પૂરતા જ રહે છે. રામદેવપીર મહારાજ પર રાખવામાં આવે તો મહારાજ બધા જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. રામદેવપીર મહારાજ કોઈ ભક્તોની દુઃખી જોઇ શકતાં નથી વાત કરીશું તો આજે પણ ઘણા પરચાઓ રામદેવપીર મહારાજ પુર્યા છે.

શ્રદ્ધાની વાત કરીશું તો આ મંદિરમાં ચઢાવવામાં આવતું દૂધ ગમે તેટલા સમય પછી પણ બગડતું નથી અને દૂધની પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે. આ કોઈ ચમત્કાર હોતો નથી આ તો માત્ર રામદેવપીર મહારાજ પર અતૂટ શ્રદ્ધા રાખવામાં આવે કે તરત જ રામદેવપીર મહારાજ સૌ કોઈ ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ આજ દિન સુધી રામદેવપીરના દ્વારે જેટલા પણ નિ:સંતાન દંપતીઓ આવ્યા છે.

તેમના ઘરે રામદેવપીર બાપા ના આશીર્વાદથી પારણા બંધાયા છે.લોકો દૂર-દૂરથી રામદેવપીર મહારાજના મંદિરે દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. રામદેવપીર મહારાજના મંદિરે તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી હસતા મોઢે ઘરે પરત ફરે છે ત્યારે કહીએ તો રામદેવપીર મહારાજ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી તેઓ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.તેથી રામદેવપીર મહારાજ પર શ્રદ્ધા રાખવાથી બધા જ ભક્તોનાં કામો પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ ગામમાં આજે પણ રામદેવપીર મહારાજ હાજરાહજૂર છે, દર્શને આવતા તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે…"

Leave a comment

Your email address will not be published.


*