એલા ભાઈ સાવ આમ ન હોય…! આ વ્યક્તિએ બાઈક પર 7 લોકો બેસાડ્યા – જુઓ કેવી રીતે આ લોકો બાઈક પર બેસ્યા…

Published on: 3:55 pm, Fri, 17 June 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

મિત્રો એક બાઈક પર વધુમાં વધુ 3 થી 4 લોકો બેસી શકે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. કારણકે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાઈક પર 7 લોકો સવાર થઈ રહ્યા છે.

આ જોઇને તમે પણ ચોંકી ઉઠશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાઈક સવાર પોતાની બાઈક પર બેઠો છે. બાઈક ની બાજુમાં બે મહિલાઓ અને ચાર બાળકો ઉભા છે. સૌપ્રથમ એક મહિલા બે બાળકોને બાઈકની ટાંકી પર બેસાડી દે છે.

ત્યારબાદ એક મહિલા પોતાના ખોળામાં એક બાળકને લઈને બાઈકની પાછળ બેસી જાય છે. ત્યારબાદ બીજી મહિલા એક બાળકને ખોળામાં બેસીને બાઈકની પાછળ બેસી જાય છે. આમ કરીને કુલ સાત લોકો બાઈક પર સવાર થાય છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશે.

આ વિડીયો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર theadulthumour નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો 27 હજારથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. ઉપરાંત આ વિડિયો બે લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એલા ભાઈ સાવ આમ ન હોય…! આ વ્યક્તિએ બાઈક પર 7 લોકો બેસાડ્યા – જુઓ કેવી રીતે આ લોકો બાઈક પર બેસ્યા…"

Leave a comment

Your email address will not be published.


*