મારા બેટા નહીં રહેવા દે! આ વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં પંખાની કરી નાખે એવી હાલત કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો

Published on: 4:32 pm, Wed, 30 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ કરેલી અવારનવાર હરકતના વિડીયો જોયા હશે. ક્લાસરૂમમાં અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે. જે ક્લાસ રૂમ ની એક પણ વસ્તુને સારી રહેવા દેતા નથી. ઘણી વખત વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં એવી મસ્તી કરે છે.

જેને જોઈને આપણે પણ ચોંકી જઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ક્લાસરૂમમાં એક વિદ્યાર્થી પંખાની એવી હાલત કરી નાખે છે. જેને જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ક્લાસરૂમની અંદર ચારથી પાંચ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. તેમાં એક વિદ્યાર્થી બેનાચિસ પર ચડેલો દેખાઈ રહ્યો છે. આ વિદ્યાર્થી બેનાચિસ પર ચડીને પંખાના એક પછી એક કરીને ત્રણેય બાંકડાઓ વાળી નાખે છે.

ત્યારબાદ તે વિદ્યાર્થી બેનાચિસ પરથી નીચે ઉતરી જાય છે. અને અન્ય એક વિદ્યાર્થી પંખાની સ્વિચ ઓન કરે છે. અને ત્યારબાદ પંખાને ફરતો જોઈને વિદ્યાર્થીઓ હસવા લાગે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો રમૂજ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મારા બેટા નહીં રહેવા દે! આ વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં પંખાની કરી નાખે એવી હાલત કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો"

Leave a comment

Your email address will not be published.


*