નાનપણથી જ મોટી બીમારી હોવા છતાં પણ, આ દીકરીએ હિંમત હાર્યા વગર MBBSનો કોર્સ કરવાની પરીક્ષામાં પહેલા જ પ્રયાસમાં સફળતા મેળવીને, માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…

Published on: 1:06 pm, Mon, 12 December 22

મિત્રો જે લોકો પોતાના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરે છે એક દિવસ તે લોકોને સફળતા જરૂર મળે છે. જીવનમાં આગળ વધવા માટે આપણે કરેલી મહેનત કોઈ પણ દિવસ વ્યર્થ જતી નથી. એકને એક દિવસ આપણને સફળતા તો જરૂર મળે છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા લોકોની સફળતાના અવારનવાર ઈશાઓ સાંભળ્યા હશે.

ત્યારે આજે આપણે એક એવી દીકરીની વાત કરવાના છીએ જેની મહેનત જોઈને તમે પણ તેને સલામ કરશો. આ દીકરીએ દિવસ રાત મહેનત કરીને પોતાના પરિવારનો અને માતા પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. આ દીકરી ગોરખપુરની રહેવાસી છે. જેનું નામ યાશી કુમારી છે. દીકરીને પહેલેથી જ સેરેબ્રલ પાલ્સીનીબ બીમારી હતી.

દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. પોતાની બીમારીને વચ્ચે લાવ્યા વગર દિવસ રાત મહેનત કરીને આગળ વધીને MBBS કોર્સ કરવા માટે પહેલા જ પ્રયાસમાં સફળતા મેળવી હતી. મિત્રો હવે આ દીકરી ડોક્ટર બનશે અને બીજા લોકોની સેવા કરશે અને પોતે એક આત્મનિર્ભર દીકરી બનશે. દીકરીનો જન્મ એક મધ્યમ વર્ગ પરિવારમાં થયો હતો.

દીકરીના પિતા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દીકરીના પિતાનું નામ મનોજકુમાર છે અને તેને પોતાની દીકરીને થયેલી બીમારીની સારવાર કરાવવા માટે કોઈપણ કસર છોડી ન હતી.  આ દીકરીને નાનપણથી જ બીમારી સાથે બીજી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મિત્રો દીકરી એક સામાન્ય પરિવારમાંથી હતી.

પરંતુ તેમના પરિવારના સભ્યો હંમેશા દીકરીને ભણવા માટે પ્રોત્સાહન આપતા હતા. મિત્રો બીમારીના કારણે દીકરીને આખો દિવસ પથારીમાં રહેવું પડતું હતું. જ્યારે દીકરી બીમારીથી પીડાઈ રહી હતી ત્યારે પરિવારના લોકોએ તેને પ્રયાગરાજમાં સારવાર અપાવી હતી. ત્યારે દીકરીને થોડોક ફરક પડ્યો હતો. દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એટલે તેને મેડિકલ પરીક્ષા માટે અરજી કરી હતી.

દિવસ રાતની ઘણી બધી મહેનત બાદ દીકરીએ પહેલા જ પ્રયાસમાં પરીક્ષામાં સફળતા મેળવી હતી. ધોરણ 12 પછી દીકરીની પસંદગી દેશની સૌથી પ્રતિષ્ઠ મેડિકલ કોલેજમાં થઈ હતી અને હવે દીકરી સારો અભ્યાસ કરીને ડોક્ટર બનશે. હવે દીકરી પોતાના જીવનમાં આગળ વધીને સમગ્ર દેશભરમાં પોતાના માતા પિતાનું નામ રોશન કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનપણથી જ મોટી બીમારી હોવા છતાં પણ, આ દીકરીએ હિંમત હાર્યા વગર MBBSનો કોર્સ કરવાની પરીક્ષામાં પહેલા જ પ્રયાસમાં સફળતા મેળવીને, માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*