ગયા વર્ષની જેમ પણ આ વર્ષે ખેડૂતોને કપાસના સંતોષકારક ભાવ મળી રહ્યા છે અને હાલમાં સૌરાષ્ટ્રની માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ મહત્તમ સપાટીએ જોવા મળી રહ્યા છે. તો સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના મહત્તમ ભાવ 7805 સરેરાશ ભાવ 7500 અને ન્યૂનતમભાવ 6500 જોવા મળ્યો હતો.
અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7405 સરેરાશ ભાવ 6953 ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો હતો.ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 6500 સરેરાશ ભાવ 6300 અને ન્યૂનતમ ભાવ 6100 જોવા મળી રહ્યો છે.
પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7500 સરેરાશ ભાવ 7000 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો હતો.અમદાવાદની ધંધુકા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7060 સરેરાશ ભાવ 6610 અને ન્યુન્તમ ભાવ 6160 જોવા મળ્યો હતો.ભાવનગરની માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7080 સરેરાશ ભાવ 5255 અને ગૌતમભાવ 3425 જોવા મળી રહ્યા છે.
મોરબીની માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7425 ભાવ 6725 અને ન્યૂનતમભાવ 6025 જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની ચોટીલા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7500 સરેરાશ ભાવ 7000 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો હતો.અમદાવાદની ધંધુકા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7060 સરેરાશ ભાવ 6610 અને ન્યુન્તમ ભાવ 6160 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment