ગુજરાત રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાવાયરસ ના કેસ,છેલ્લા 24 કલાકના આંકડા સાંભળી તમારી આંખો પહોળી થઈ જશે

Published on: 9:33 am, Tue, 16 November 21

દિવાળીના તહેવારો બાદ હવે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 26 કોરોના કેસ સામે આવ્યા હતા તો આજે છેલ્લા 24 કલાક માં કોરોના ના 29 કેસ સામે આવ્યા છે

તો કોરોના ને માત આપીને 24 લોકો સજા થઈ ડિસ્ચાર્જ થયા છે.નવા કેસ ની સાથે ગુજરાતમાં ફૂલ કોરોના કેસનો આંક વધીને 8,26,979 થઈ ગયો છે. સાથે સાથે કુલ 8,16,654 લોકોએ કોરોના ને મ્હાત આપી છે.

સાથે જ હાલ ફૂલ 235 એક્ટિવ કેસ છે.વધુમાં કોરોના ના કારણે અત્યાર સુધીમાં કોરોના ના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 10090 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાવાયરસ ના કેસો મા 24 કલાકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના થી મોત માં પણ સૌથી મોટો ઘટાડો થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાક માં 10 હજાર 229 કોરોના નવા કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાવાયરસ ના કેસ,છેલ્લા 24 કલાકના આંકડા સાંભળી તમારી આંખો પહોળી થઈ જશે"

Leave a comment

Your email address will not be published.


*