દુનિયાને હેરાન કરનાર ચીન ની ઊંઘ થઈ ગઈ હરામ,એવો રીપોર્ટ સામે આવ્યો કે…

Published on: 9:35 am, Tue, 16 November 21

ચીન થી કોરોના મહામારી ની શરૂઆત થઈ અને બાદમાં આ વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જોકે હવે ચીન પોતે જ એક ગંભીર સમસ્યા માં ફસાઈ ગયું છે.ચીન માં વસ્તી નિયંત્રણ ને લઈને

કાયદો બનાવવામાં આવ્યો હતો. જોકે તે કાયદો એટલો કામ નથી આવી રહ્યો જેટલી સરકારને આશા હતી.ઉલ્લખનીય છે કે એક રિપોર્ટ પ્રમાણે એવી હકીકત સામે આવી છે કે દેશનો આર્થિક વિકાસ ભલે થઇ

રહ્યો હોય પરંતુ અહીંયા લગ્ન ન કરનારાઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે રાષ્ટ્રપતિ જિનપિંગ ની ચિંતા વધી ગઈ છે.અહી વસ્તી ને નિયત્રંણ માં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એક્સપર્ટ લોકોનું એમ કહેવું છે કે જો લોકોની માનસિકતા અહીંયા લગ્ન પ્રત્યે આવી રહી તો અહીંયાની વસ્તી નો ગ્રાફ ઝડપથી નીચે આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!