આ ગુજરાતી કપલે કરાવ્યું અનોખું દેશી સ્ટાઇલમાં પ્રી વેડિંગ ફોટોશૂટ, આ અનોખા ફોટા જોઈને…

Published on: 11:24 am, Wed, 28 February 24

હાલમાં જ્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે અનેક કપલો નવા ટ્રેન્ડ પ્રમાણે પોતાના પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવે છે. આપણે સોશિયલ મીડિયામાં લગ્નની અનેક તસવીરોને વાયરલ થતા જોઈએ છે ત્યારે લગ્ન એ એક નવા જીવનની શરૂઆતનો શુભ અવસર છે

જે એકબીજાને ક્યારેય ઓળખતા ન હતા એ બંને એકબીજાની સાથે પોતાનું સંપૂર્ણ જીવન વિતાવશે.આપણી વેડિંગ ફોટોશૂટ ઘણા યુગલો વિડીયો પણ શુટ કરાવતા હોય છે અને ત્યારે આજે અમે તમને યુગલની વાત કરીશું જેને પોતાના પ્રી વેડિંગ ફોટોશોપ કંઈક અલગ જ રીતે કરાવ્યું છે

ને આ પ્રી વેડિંગ ફોટોશૂટ તમે ભાગ્ય ક્યારેક જ જોયું હશે. આજના સમયમાં યુવક અને યુવતી મોર્ડન વિચાર ધરાવે છે અને તેના લગન મોટાભાગે બોલીવુડના ફિલ્મ ની થીમ ના આધારે છે.આપણે અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ખૂબ જ આધુનિક અને મોડલ ફોટો જોયા હશે પરંતુ ચાર વર્ષે પહેલા એટલે કે વર્ષ 2020 માં રાહુલ અને ધૂર્તી નામના બે નવ દંપતીએ અનોખી રીતે

પોતાના લગ્નના પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે. આધુનિકતાની સાથે સાથે પોતાના સંસ્કારોને સંસ્કૃતિ અને પરંપરા નું સન્માન અને જતન કરી શકીએ છીએ અને આ વાતને તેઓએ સત્ય કરી બતાવી છે ત્યારે આપણે અત્યાર સુધી વેસ્ટન સ્ટાઈલમાં જ ફોટોશૂટ જોયેલા છે કંઈક અલગ જ વિચાર સાથે દેશી સ્ટાઇલ માં પોતાના પ્રિવેદી ફોટો શૂટ કરાવેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ ગુજરાતી કપલે કરાવ્યું અનોખું દેશી સ્ટાઇલમાં પ્રી વેડિંગ ફોટોશૂટ, આ અનોખા ફોટા જોઈને…"

Leave a comment

Your email address will not be published.


*