રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન ને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખ સુધી બંધ રહેશે શાળા કોલેજ

Published on: 9:28 am, Tue, 16 November 21

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે ફરી એક વખત વધતા પ્રદુષણને કારણે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જાહેર

કરવામાં આવી રહ્યું છે ત્યારે હરિયાણા સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપત અને ઝજ્જર માં તમામ સરકારી અને ખાનગી શાળાઓને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હરિયાણામાં શાળાઓ બંધ કરવાની જાહેરાત દિલ્હી સરકાર એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યા પછી આવી છે. સુપ્રીમ કોર્ટે બગડતા એર ક્વોલિટી ઇન્ડેક્સ પર ચિંતા વ્યક્ત કર્યા બાદ

દિલ્હી સરકારે 15 નવેમ્બર થી તમામ શૈક્ષણિક સંસ્થાઓને એક અઠવાડિયા માટે બંધ કરવાની જાહેરાત કરી હતી.આ દિવસોમાં હરિયાણા સરકારે પણ બાંધકામના કામ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી

દીધો છે. સાથે સરકારી અને ખાનગી કર્મચારીઓને ઘરે થી કામ કરવાની સલાહ આપી છે. આમ કરવા પાછળનો હેતુ એ છે કે તાત્કાલિક પગલાં લઈને પ્રદૂષણ નું સ્તર ઓછું કરવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન ને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખ સુધી બંધ રહેશે શાળા કોલેજ"

Leave a comment

Your email address will not be published.


*