કોંગ્રેસ ના સક્રિય કાર્યકર્તા અને પાટીદાર અનામત આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવનાર નિખીલ સવાણીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, હાર્દિક પટેલ વિશે કહી મહત્વની વાત
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ના સૌથી નજીક ગણાતા એવા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખીલ સવાણીએ પાર્ટીના…