ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ માટે આવ્યા મોટા સમાચાર, જાણો

263

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન બાદ જયપુર,જોધપુર અને કોટાની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. રાજ્યની છ કોર્પોરેશન ના 560 વોર્ડ ની કાઉન્સિલની બેઠક ઉપર 2238 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જોધપુર મહાનગરપાલિકા દક્ષિણમાં ભાજપ માટે સારા સમાચાર કહી શકાય કે ભાજપને બહુમતી મળી છે અને પાર્ટીએ 80 સદસ્યની મહાપાલિકાની 43 બેઠક જીતી હતી. જ્યારે જોધપુર ઉત્તરમાં વાત કરવામાં આવે.

તો કોંગ્રેસના કાઉન્સીલરો મોટી સંખ્યામાં જીત્યા હતા અને અહીં કોંગ્રેસના મેયર બનવાનું પણ નિશ્ચિત છે.જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ ની ધાર છે જ્યારે જયપુર ગ્રેટર માં કોર્પોરેશનમાં ભાજપની ધાર છે. કોટા ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને જોરદાર લીડ મળી છે.જોધપુરમાં કે સમાન હતો.

અને કોંગ્રેસના બોર્ડનો નિર્ણય મુખ્યમંત્રી અશોક ગેહલાત ના પ્રભાવ હેઠળના જોધપુર ઉત્તરમાં લેવામાં આવ્યો છે. જોધપુર ઉત્તરમાં કોંગ્રેસને 53 બેઠક મળી છે જ્યારે ભાજપને 19 બેઠકોથી સંતોષ માનવો પડયો છે.

અને 8 અપક્ષો જીત્યા છે. જોધપુર દક્ષિણમાં ભાજપને 49 બેઠકો મળી છે,જ્યારે કોંગ્રેસને 29 બેઠક મેળવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!