ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે

200

ભારતમાં કોરોનાવાયરસ ના કેસ 81 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે દેશમાં કોરોના ના દર્દીઓ નો મોતનો આંકડો 1 લાખ ને 22 હજાર ને પહોંચી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ફરી એક વખત એક હજારથી વધુ નવા કોરોના ના કેસ નોંધાયા છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં નવા 954 કેસ નોંધાયા છે. રાજ્યમાં મહત્વની અને રાહતની વાત એ છે કે રિકવરી રેટ 90 ટકાને કાર પહોંચી ગયો છે.

રાજ્યમાં માત્ર 12,451 એક્ટિવ કેસ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 954 કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના સતત કેસ વધવાથી દેશના અમુક રાજ્યમાં lockdown ની પરિસ્થિતિ પણ સર્જાય છે. અને વાહન વ્યવહાર અને ધંધામાં પણ મંદ નું પ્રમાણ સર્જાયું છે.

મહત્વનું અને રાજ્ય માટે રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધીને 90.78 ટકા થયો છે.ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે રાહત ના સમાચાર સામે આવ્યા છે કે.

રાજ્યમાં ફરી એક વખત 954 એક્ટિવ કેસ ની સામે 1197 દર્દીઓ સાજા થતાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,59,448 પર પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!