દિવાળીના તહેવારને લઈને એસટી બસ નિગમે લીધો મહત્વપૂર્ણ નિર્ણય,આ કારણથી મુસાફરોને મળશે મોટી રાહત.

185

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીમાં કે હાલમાં યથાવત જોવા મળી રહ્યો છે.કોરોનાવાયરસ ના સંક્રમણ ને અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણસર એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.હાલમાં દિવાળીનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા આઠ રૂટ ઉપર વોલ્વો બસ દોડાવવાનો.

મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં એસટી નિગમ દ્વારા દિવાળીમાં પ્રવાસીઓને મોટી રાહત આપી છે. તહેવારને ધ્યાનમાં લઈને 8 રૂટ પર વોલ્વો બસ દોડાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ST નિગમ દ્વારા કેવડીયા સહિત 8 રૂટ ઉપર. એસટી નિગમના મહત્વનો નિર્ણય છે.

વોલ્વો બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલમાં રાજ્યમાં તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે આગામી દિવાળી ને ધ્યાનમાં લેશે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અને તેની સાથે 34 વોલ્વો સ્લીપર બસ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. મુસાફરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!