રક્ષાબંધન આવે તે પહેલા ભાઈનું રિબાઈ રિબાઈને મોત…! ગામમાં રમતા રમતા ચાર વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 4:54 pm, Tue, 8 August 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રમતા રમતા ચાર વર્ષના બાળક સાથે કંઈક એવી ઘટના બની કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત થયું છે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા બાળકના ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી શરૂ હતી. આ દરમિયાન ચાર વર્ષનો માસુમ બાળક ત્યાં રમી રહ્યો હતો. અચાનક જ તે રમતા રમતા તળાવમાં પડી ગયો હતો. આ કારણસર તેનું તડપી તડપીને મોત થયું હતું.

સમગ્ર ઘટનાની જાણ તથા આજે પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના છત્તીસગઢના બાલોદમાંથી સામે આવી છે. મૃત્યુ પામેલા ચાર વર્ષના માસુમ બાળકનું નામ ધનંજય પટેલ હતું. ધનંજય કેટલાક બાળકો સાથે તળાવ પાસે રમી રહ્યો હતો. રમતા રમતા તે અચાનક જ તળાવમાં પડી ગયો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ ધનંજયના પરિવારજનોને કરવામાં આવી હતી. પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું. કારણ કે પાણીમાં ડૂબી જવાના કારણે ધનંજયનું મોત થયું હતું. માત્ર ચાર વર્ષના દીકરા નું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તળાવમાં ડૂબી ગયેલા ધનંજયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. ધનંજય ના પિતા રાકેશ પટેલ ખેતી અને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટના બનતા જ પરિવારે એકનો એક દીકરો અને બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રક્ષાબંધન આવે તે પહેલા ભાઈનું રિબાઈ રિબાઈને મોત…! ગામમાં રમતા રમતા ચાર વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*