મહારાષ્ટ્ર અને નાગપુરમાં સંતરાં પ્રભુત્વ હોવા છતાં વિધાન પરિષદની ચુંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વિધાન પરિષદની છ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ભાજપને ભવ્ય હારનો સામનો કરવો પડ્યો છે અને ફક્ત એક જ બેઠક પર ભાજપનો વિજય થયો છે. શિવસેના અને એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ને ચાર બેઠકો મળી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું
કે પરિણામો મારી આશા મુજબ આવ્યા નથી અને અમે ત્રણેય પક્ષોની તાકાતનું યોગ્ય મૂલ્યાંકન કરી શક્યા નથી.2016 ની સરખામણીમાં 2020 ની ચૂંટણીમાં આમ જોવા જઈએ તો ભાજપને મોટો ફાયદો થયો છે.એઆઇએમઆઇએ નો દેખાવ સિથુર રહ્યો છે.
અને ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની મ્યુનિસિપાલટી ની ચૂંટણીમાં ભાજપે પોતાની તમામ બેઠકો પર તાકાત લગાવી દીધી છે અને હૈદરાબાદમાં.
ભાજપને જોરદાર દેખાવ ના પગલે ટીઆરએસ અને એઆઇએમઆઇએ ની મુશ્કેલી વધી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!