16 વર્ષની યુવતીએ ધારદાર વસ્તુ વડે 7 વર્ષની ભત્રીજીનો જીવ લઈ લીધો, મૃતદેહની કરી નાખે એવી હાલત કે – ઘટના જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 5:08 pm, Mon, 1 August 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. 16 વર્ષની ફુઈ 7 વર્ષની ભત્રીજીનો જીવ લઈ લીધો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધારદાર વસ્તુ હાથમાં લઈને દોડતી દીકરીને પકડવા માટે તેના પિતા અને મોટા પપ્પા તેની પાછળ દોડીયા, પરંતુ દીકરીએ તેમના પર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવાની કોશિશ કરી હતી.

જેના કારણે પરિવારના સભ્યો ડરીને ભાગી ગયા હતા. મળતી માહિતી અનુસાર યુપીએ રૂમમાં સૂતેલી ભત્રીજીને ઘરના બીજા રૂમમાં લઈ ગઈ અને ત્યાં ધારદાર વસ્તુ વડે ભત્રીજીનું માથું તેના શરીરથી અલગ કરી નાખ્યું. આ ઘટનાની જાણ તથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ હચમચાવી દેનારી ઘટના ડુંગરપુરા જિલ્લાના ચિત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારના રોજ સવારે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર પરિવારના લોકોએ આરોપી દીકરીને ભારે મુશ્કેલીથી પકડી પાડી હતી. આ ઘટનાની જાણ પોલીસને ત્રણ વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘરની બહાર સાત વર્ષથી બાળકીનું મૃતદેહ પડ્યું હતું. પોલીસ એ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને યુવતીની ધરપકડ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ ઘરમાં માતાજીના મૂર્તિની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આરોપી યુવતી તેના મોટા પપ્પાના પરિવાર સાથે પૂજામાં હાજર રહી હતી. મોડી રાત્રે યુવતીની માતાએ યુવતીને કાંઈક વળગ્યો છે તેવો દાવો કર્યો હતો. યુવતીની માતાનું કહેવું છે કે, યુવતીએ પોતાના વાળ ખોલી નાખ્યા અને માથું ફેરવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ યુવતીએ ધારદાર વસ્તુ હાથમાં લઈને ભારે હંગામા મચાવ્યો હતો.

આરોપી યુવતી કહી હતી કે – હું બધાનો જીવ લઈ લઈશ. જેના કારણે પરિવારના લોકો ડરીને ઘરની બહાર ભાગી ગયા હતા. આ દરમિયાન સાત વર્ષની બાળકી ઘરમાં સૂતી હતી. ફુએ ધારદાર વસ્તુ વડે ભત્રીજીનો જીવ લઈ લીધો. તેને ભત્રીજીનું માથું તેના શરીરથી અલગ કરી નાખ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "16 વર્ષની યુવતીએ ધારદાર વસ્તુ વડે 7 વર્ષની ભત્રીજીનો જીવ લઈ લીધો, મૃતદેહની કરી નાખે એવી હાલત કે – ઘટના જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*