આજના સમયમાં બધા જ લોકોને જીવન જીવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણે જાણીએ છીએ કે જીવન જીવવાના બે પાછા હોય છે સુખ અને દુઃખ. તો ઘણા લોકોનું જીવન સુખમય રીતે પસાર થતું હોય છે તો ઘણા લોકોના જીવનમાં ની વસ્તુ જ આવતી નથી અને આખા દિવસની મહેનત કર્યા પછી પણ કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહીને લોકોને તેમના દિવસો પસાર કરવા પડે એવા પણ ઘણા લોકો છે.
આજે આપણે એક એવા જ પરિવાર વિશે વાત કરીશું જે પરિવાર સુરતમાં રહે છે અને એ પરિવારમાં માત્ર માતા અને તેમની દીકરી બંને જ રહે છે.કારણ કે તેમના પત્નીનો બે વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયા બાદ એ માતા અને દીકરી બંને એકલા જ રહે છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો એ મહિલાનું નામ કાંતાબેન છે.
હાલ તો તેમના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી પડી છે. દરેક લોકોને પોતાનો જીવન જીવવા માટે કંઈક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ કાંતાબેન એક ભાડાના મકાનમાં રહે છે. અને આખો દિવસ સ્ટોન લગાડીને પોતાનો દિવસ પસાર કરે છે તેની દીકરી કે જે બીમાર છે અને બીમારીમાં તેમના દિવસો પસાર કરી રહ્યા છે.
ખૂબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આજે કાંતાબેન પોતાનું જીવન જીવી રહ્યા છે. આ કાંતાબેન નું કહેવું છે કે તેઓ તેમની દીકરી ને બંને જે પરિસ્થિતિમાં તેમના દિવસ પસાર કરે છે. તેના વિશે તેઓ જ જાણે છે ક્યારેક તેમના પાડોશીઓ તેમને થોડી ઘણી સહાય કરે છે પરંતુ આમાં દીકરી બંને આખો દિવસ મહેનત કરીને મુશ્કેલીના દિવસો પસાર કરી રહ્યા છે.
કાંતાબેન ને દીકરો નથી માત્ર એક દીકરી જ છે, તેથી તેઓ કરી રહ્યા હતા કે તેમનો દીકરો હોત તો તેમને આવા દિવસો જોવા ન પડે અને ઘણા દિવસો સુધી તેઓને ખાવા માટે પણ તકલીફ રહે છે. છતાં તેઓ અને તેની દીકરી બંને સ્ટોન લગાડીને નાની મોટી કામ કરી પોતાના દિવસો પસાર કરી રહ્યા છે.
તેથી તેમનું કહેવું છે કે જો દીકરો હોત તો તેમને ટેકો બનીને ઊભો હોત આવા એક નહીં પરંતુ ઘણાના જીવનમાં આવી મુશ્કેલીઓ આવી પડે છે.જેમના માટે જીવવું મુશ્કેલ બની ગયું હોય છે. આવા ગરીબને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો-7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment