રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 980 થી 1191, બાજરી નો ભાવ 245 થી 321, ઘઉં ટુકડા 353 થી 402, ઘઉં લોકવન 345 થી 378, ચણા પીળા 750 થી 970, મગફળી જાડી 900 થી 1164, મગફળી ઝીણી 950 થી 1145, ચોળી 805 થી 1500.
અડદ 1205 થી 1606, જુવાર સફેદ 515 થી 592, જુવાર પીળી 221 થી 310, મકાઈ 261 થી 305, મગ 1400 થી 1700,તુવેર 1090 થી 1241 જોવા મળ્યો હતો.ગોંડલ માર્કેટયાર્ડમાં એરંડો.
980 થી 850, લસણ 700 થી 1185.ડુંગળી 101 થી 460, કપાસ ના 1000 થી 1220, નવા ધાણા 880 થી 1445, મગફળી 775 થી 1300,તલ 1456 થી 1835, કાળા તલ 1700 થી 1845.
જીરુ 2025 થી 2465, ચણા 752 થી 936 જોવા મળ્યો હતો.જામનગર માર્કેટ યાર્ડ માં એરંડો 820 થી 850, લસણના 626 થી 1315, મગફળીના 800 થી 1190,તલના 1610 થી 1895.
કપાસ ના 951 થી 1210, જીરુંના 2100 થી 2430, ચણાના 800 થી 930, ડુંગળીના 175 થી 500, અજમાના 2500 થી 5600 ના ભાવ જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment