ગુજરાત રાજ્યમાં આજથી આ નિયમોમાં મળી શકે છે મોટી છૂટ છાટ, જાણો.

Published on: 10:49 am, Thu, 14 January 21

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધ્યું હતું.જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાડ્યું હતો. ઉત્તરાયણની સાંજે રાત્રી કર્ફ્યુ ની મદદ પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર રાત્રી માં 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે.

તેવી છૂટછાટ આપી શકે છે.રાત્રી કર્ફ્યુ માં છૂટછાટ આપવા હોટેલ રેસ્ટોરન્ટ એસોસિયેશન પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. હવે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ માં કેટલી છૂટછાટ આપશે તે નિર્ણય પણ દરેક ની નજર મંડાઈ છે.

રાજ્ય સરકાર એકાદ-બે દિવસમાં નિર્ણય જાહેર કરી શકે છે.હવે જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોના ગુસ્સો આવ્યો છે ત્યારે રાજ્યમાં દરરોજ 600 સુધી માં કેસો સામે આવી રહ્યા છે અને આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં રસી નું આગમન થઈ ચૂકયું છે.

16 થી સમગ્ર ગુજરાતમાં રસીકરણ નો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ઉતરાયણ મોડી સાંજથી રાત્રિ કરફ્યુ ની મુદત પૂર્ણ થઈ રહી છે.તારી સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ટૂંક સમયમાં થઈ શકે છે તે જોતાં રાજ્ય સરકાર પણ રાત્રી કરફ્યુ માં છૂટછાટ આપવા ના મતમાં છે.

સૂત્રોના મત પ્રમાણે લગ્ન સમારોહમાં પણ અત્યાર સુધી 100 મહેમાનો ની છુટ હતી તે વધીને 200 મહેમાનોને મંજુરી મળી શકી છે.ઉલ્લેખનીય છે કે લગ્નમાં મર્યાદિત લોકોની મંજૂરી ના લીધે કેટલાય લોકોએ લગ્ન રદ કરવા પડ્યા હતા.

અત્યારે રાજકીય પક્ષોની રેલીથી માંડીને ચૂંટણીલક્ષી બેઠકમાં કાર્યકરોની ભીડ જામી રહી છે ત્યારે સરકાર નિયમો નિયંત્રણને લઈને લોકોમાં રોષ ઉઠયો છે.ગુજરાત રાજ્યમાં આજથી આ નિયમોમાં મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં આજથી આ નિયમોમાં મળી શકે છે મોટી છૂટ છાટ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*