કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના આટલા ગામોમાં ભાજપના નેતાઓના પ્રવેશમાં લાગ્યો પ્રતિબંધ.

251

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી દેશના ખેડૂતો દિલ્હીની અનેક બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ ત્રણ વિવાદાસ્પદ કાયદા પર સ્ટે મૂકવામાં આવ્યો છે.આ પરિસ્થિતિ વચ્ચે હરિયાણા ના 60 ગામોમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કૃષિ કાયદાને લઈને હજી પણ ખેડૂતો સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે અને આ આંદોલન સૌથી વધારે વિરોધ પંજાબ અને હરિયાણામાં થઈ રહ્યો છે. જેને લઇને હરિયાણામાં ખેડૂતોએ 60 થી વધારે ગામડાઓમાં ભાજપને તેની સહયોગી.

પાર્ટી જનનાયક જનતા પાર્ટીના નેતાઓ ના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ મુદ્દે હરિયાણામાં ખાપ પંચાયતો અને બીજા ગામના લોકો પણ ખેડૂતોના સમર્થનમાં છે.ગામના લોકોએ પણ નવા કાયદાના વિરોધમાં.

ભાજપ અને જેજીપી ના નેતાઓ તેમજ ધારાસભ્ય ના બહિષ્કાર નું મોટું એલાન કરવામાં આવ્યું છે.ભાજપ અને જેજેપી નેતા હરિયાણામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શનો સામનો કરી રહ્યા છે.

ખેડૂત આંદોલન મુદ્દે હરિયાણાના ડેપ્યુટી સીએમ અને નેતા દુષ્યંત ચૌટાલા પ્રધાનમંત્રી મોદી ને મળ્યા છે અને પરિસ્થિતિ કષિ કાયદાના વિરોધમાં હરિયાણાના આટલા ગામોમાં ભાજપના નેતાઓના પ્રવેશમાં લાગ્યો પ્રતિબંધ. અંગેની જાણકારી પણ આપેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!