મહાશિવરાત્રીના આ તહેવાર પર શક્કરિયા જ કેમ ખાવામાં આવે છે? તેનાથી શું ફાયદો થાય છે,જાણો અહી…

Published on: 4:00 pm, Thu, 7 March 24

આખા વર્ષમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અને ભજવાનો એક દિવસ એક તહેવાર એટલે કે મહાશિવરાત્રીનો તહેવાર. આ દિવસે લોકો ભોળાનાથની ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી પૂજા કરે છે અને ભોલેબાવા એટલા દયાળુ છે

કે જો તમે તેને લોટો પાણી પણ ચઢાવો ને તો તે પ્રસન્ન થઈને તમારી તમામ તકલીફોને હરી લે છે.લોકો માણસ શિવરાત્રીના તહેવારના દિવસે ઉપવાસ કરે છે જેમાંની સાથે શક્કરિયા અને બટાકા ખાય છે ત્યારે આ દિવસે શક્કરિયા જ કેમ ખાવામાં આવે છે

તેના વિશે આજે આપણે જાણવાના છીએ.દોસ્તો, શક્કરિયા તો સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે આપને વિજ્ઞાનના કહેવા મુજબ જણાવ્યા મુજબ સક્કરીયામાં વિટામીન એ,

પોટેશિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે.તેઓ કેલ્શિયમ ફોલેટ અને વિટામીન ઈ પણ સમૃદ્ધ છે. શિવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારા શરીરને તમામ પ્રકારના પ્રોજેક્ટ તત્વો મળી રહે છે તે માટે શક્કરિયા ખાવાનું માતમ છે.

બાકી શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં એન્ટિઓક્સિજન ગુણધર્મ હોય છે તે આંખો માટે ફાયદાકારક છે જે તમારી પાચનશક્તિને મજબૂત બનાવે છે તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરે છે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વજન નિયંત્રિત કરે છે સ્વસ્થ ત્વચા કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મહાશિવરાત્રીના આ તહેવાર પર શક્કરિયા જ કેમ ખાવામાં આવે છે? તેનાથી શું ફાયદો થાય છે,જાણો અહી…"

Leave a comment

Your email address will not be published.


*