જલસો જલસો ને જલસો..! ગુજરાતની તમામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં ફૂલ તેજી,આ માર્કેટયાર્ડમાં કપાસે રેકોર્ડ તોડ્યો…

દોસ્તો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.કારણકે કપાસના ભાવમાં ફરી તેજી આવી છે અને એક સમયે કપાસના ભાવ ખૂબ જ નોર્મલ થઈ ગયા હતા ત્યારે હવે ઉછાળો આવ્યો છે. જોકે ગયા અઠવાડિયામાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો

અને હવે ફરી તેજી દેખાઈ રહી છે.સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 1300 રૂપિયાથી લઈને 1595 રૂપિયા સુધીના ભાવ નોંધાયા છે અને આ માર્કેટિંગ યાર્ડમાં 1150 મણ કપાસની આવક નોંધાય છે. આપને જણાવી દઈએ કે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી એવી આવક થઈ છે

તેમ જ માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના નીચા ભાવ 1030 રૂપિયાથી લઈને ઉંચા ભાવ 1623 રૂપિયા રહ્યા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટા કપાસ યાર્ડમાં ભાવની વાત કરીએ તો બોટાદ યાર્ડમાં એક મણ કપાસના નીચા ભાવ માણસોને 1216 રૂપિયા જ્યારે ઊંચા ભાવ 1664 જોવા મળ્યા છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની 31 ઘાસડીઓની આવક થઈ હતી જેના પ્રત્યેક મનના ભાવ 801 રૂપિયાથી લઈને 1400 એક રૂપિયા નોંધાયા હતા. જામનગર કપાસના ભાવ 1100 રૂપિયા થી સોળસો વીસ રૂપિયા જો વધારો નોંધાયો હતો અને કપાસની 9790 મણ આવક થઈ હતી.

રાજકોટ યાર્ડમાં કપાસની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ કપાસના ખેડૂતોને 1450 થી 1605 રૂપિયા જોવા મળ્યા હતા અને સાથે સાથે વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસની 855 બોરીની આવક થઈ હતી અને કપાસ નો નીચો ભાવ 1528 અને ઊંચો ભાવ 1635 પ્રતી મણ નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*