હજી આ બાળકનો જન્મ થયો છે ત્યાં પુષ્પા સ્ટાઈલમાં કરી નાખ્યું એવું કે વિડીયો જોઈને તમે પણ…

Published on: 5:29 pm, Tue, 8 March 22

હાલમાં સોશિયલ મીડિયા પર દરરોજ ના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને લોકો આવા વીડિયો જોઈને ગદ ગદ હસી પડતા હોય છે અથવા તો આશ્ચર્યચકિત પણ થઇ જતા હોય છે. વિડીયો જોઈને આપણે ભાવ પણ થઇ જતાં હોઈએ છીએ અથવા તો અમુક વિડીયો જોઈને આપણે મોટીવેશન પણ થતા હોય છે.

હાલમાં સાઉથ નું સુપરહિટ ગયેલું મુવી પુષ્પાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને લોકોને આ મુવી ખુબ જ પસંદ આવી રહું છે.આ પ્રથમ મુવી છે જેના પાત્રને આટલી લોકપ્રિયતા મળી છે. હાલમાં સિનેમા ઘર માંથી મુવી ની વિદાય ચાલી રહી છે ત્યારે હાલમાં પણ હજુ તેમના ચાહકો અકબંધ છે. કહેવાય છે કે પાત્ર એવું ભજવો કે લોકોના દિલો દિમાગમાં સમાય જાવ.

આપણે જાણીએ કે મોટા ભાગ ના લોકો પૂછવા સ્ટાઇલ ની કોપી કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં અનેક પુષ્પા સ્ટાઇલ ની રીલ્સ પણ બની છે. આપણે જાણીએ છીએ કે પુષ્પા જેવી નકલો કલાકારો થી લઈને યુવાનો અને નાના બાળકો અને વડીલો પણ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે નાના છોકરાઓ તો પુષ્પાને જોઇને હજુ પણ તેની નકલ કરી લે પણ હજુ આ દુનિયામાં આવ્યો છે આ બાળક પણ જો પુષ્પા જેવી સેમ જ એક્ટિંગ કરે તો આપણે ચોકી જઈએ એતો ફાઈનલ છે.હાલમા સોશિયલ મીડિયામાં નવજાત બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

હજુ જન્મેલો બાળક જન્મતા વેંત જ  પુષ્પાની જેમ પોતાની દાઢી પર હાથ ફેરવે છે. જેને જોતાં આપણને ખૂબ જ હસવું પણ આવશે. ખરેખર આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી અનેક લોકોએ આ વિડિયો ને લઈને પ્રતિક્રિયા આપી છે

અને અત્યાર સુધીમાં આ નાના બાળકએ પુષ્પ ની નકલ કરીને ફેમસ થઈ ગયા અને લોકોનું દિલ પણ જીતી લીધું છે.આપને જણાવી દઇએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ટુડે ગુજરાત નામના એકાઉન્ટ પરથી આ વિડિયો શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હજી આ બાળકનો જન્મ થયો છે ત્યાં પુષ્પા સ્ટાઈલમાં કરી નાખ્યું એવું કે વિડીયો જોઈને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*