એક વિદ્યાર્થી સાઇકલ લઇને નિશાળ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં બાઈક ચાલકે વિદ્યાર્થીને લગાવી ટક્કર, વિદ્યાર્થી નું મૃત્યુ…

Published on: 2:22 pm, Sat, 25 September 21

હાલમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના હાજીપુર ગામ માં રહેતા શ્રીકાંત શર્મા ના દિકરા સિદ્ધાંત સાથે બની હતી.

સિદ્ધાર્થ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે સવારે પોતાની સાઇકલ લઈને શાળાએ જવા માટે નીકળે છે ત્યારે રસ્તામાં અચાનક સિદ્ધાંતની સાયકલની ચેન ઉતરી જાય છે.

ત્યારે સિદ્ધાર્થ સાયકલ પરથી નીચે ઉતરીને સાયકલની ચેન ચડાવતો હતો ત્યારે પાછળથી આવતા એક બાઈક ચાલકે સિદ્ધાંતને ગંભીર રીતે ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં સિદ્ધાર્થ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

સ્થાનિક લોકો દ્વારા સિદ્ધાંતની દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન ડોક્ટરે જણાવ્યું કે સિદ્ધાર્થ ની હાલત ગંભીર હોવાના કારણે તેને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવો પડશે.

ત્યારે સિદ્ધાંતને હોસ્પિટલ લઈ જતી વખતે જ રસ્તામાં સિધ્ધાર્થ મૃત્યુ થયું હતું. આ વાતની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતની જાણ થતા સિદ્ધાંતના પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સિદ્ધાંત નું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક વિદ્યાર્થી સાઇકલ લઇને નિશાળ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં બાઈક ચાલકે વિદ્યાર્થીને લગાવી ટક્કર, વિદ્યાર્થી નું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*