ગાયને ચાર લોકો કતલખાને લઈ જતા હતા, ત્યારે ગાયે પોતાનું રુદ્ર ધારણ કર્યું અને એક વ્યક્તિની કરી નાખી એવી હાલત કે – જુઓ વડીયો

Published on: 6:41 pm, Fri, 15 July 22

આપણી સમક્ષ મીડિયા દ્વારા ઘણા એવા વાયરલ થતા વિડીયો નજરે પડતા હોય છે. જેમાં આજે એક એવો જ વિડિયો સામે આવ્યો છે જેમાં ગાયના રોદ્ર સ્વરૂપથી લોકો ભયભીત થયા ગયા. એ વિડીયો તમે પણ જોઈ શકો છો જેમાં એક ગુસ્સે થઈ ગયેલી ગાય કે જેનું રોદ્ર સ્વરૂપ જોઈને હાહાકાર મચી ગયો છે. આપણે સૌ જાણીએ છીએ કે મૂંગા પશુ પક્ષીઓના એવા ઘણા એવા વિડીયો વાયરલ થતા નજરે પડે છે.

જેમાં અનોખી રહેણી કરીને તેમના પ્રેમાળ સ્વભાવને લગતા હોય છે તો ઘણા એવા વિડીયો હોય છે કે જેમાં જીવન કે તેમની રહેણી કરીને લગતો હોતો નથી. હાલ તો રુદ્ર સ્વરૂપ ધારણ કરેલી એક ગાયનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે એ ગાય પોતાના રોદ્ર સ્વરૂપથી આસપાસના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા.

આજુબાજુ ઉભેલા એક વ્યક્તિને તો ગાય માતાએ પોતાના શિંગડા ઓથી ધોબી પછાડ પણ આપી. આ વિડીયો ટ્વીટર પેજ nonsensical nemo દ્વારા ગઈકાલે શેર કરવામાં આવ્યો હતો. જે હાથ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ સમયસર તે જગ્યાએથી નાસીપાસ થતા ગૌમાતાની WWEથી બચી ગયો.

આ વિડીયો પોસ્ટ કરનાર વ્યક્તિએ એ વીડિયોમાં wweનું મ્યુઝિક મૂકી વાયરલ કર્યો છે. ટ્વીટર પર શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 10 લાખ કરતા પણ વધુ લોકોએ લાઈક કરી છે અને 1700 થી વધુ લોકોએ આ વીડિયોને રીટવેટ પણ કર્યો છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વીડિયોની અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી.

એવામાં રવિના ટંડનને પણ આ વીડિયોને અપલોડ કર્યા બાદ અમુક ટ્રોલી કોમેન્ટ્સ પણ આવી છે. જેનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આ વીડિયોને બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનને પોતાના twitter હેન્ડલ પર શેર કર્યો હતો. આ ઉપરાંત જ્યારે રવિના ટંડનની આ વિડીયો અપલોડ કર્યો ત્યારે તેમના કેપ્શન માં લખ્યું કે ‘તેણીની છેલ્લી ફાઈટ’ત્યારે લખેલા આ કેપ્શન પરથી અનુમાન લગાવી શકાય કે આ લોકો ગાયને કતલખાને લઈ આવ્યા હોય.

તેને જીવ લેવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હોય ત્યારે જ ગૌ માતાએ તેમનું પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યો હોય એવામાં તમે પણ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાયને ચાર લોકો કતલખાને લઈ જતા હતા, ત્યારે ગાયે પોતાનું રુદ્ર ધારણ કર્યું અને એક વ્યક્તિની કરી નાખી એવી હાલત કે – જુઓ વડીયો"

Leave a comment

Your email address will not be published.


*