રાજકોટમાં વૃદ્ધાશ્રમમાં રહેતી માતાને 5 વર્ષ બાદ દીકરો અને વહુ પોતાની સાથે ઘરે લઈ જવા આવ્યા, ત્યારે સર્જાયેલા દૃશ્યો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

Published on: 6:15 pm, Wed, 13 April 22

આજનો યુગ સતત બદલાતો જાય છે. કે જ્યાં જે માતા-પિતા મોટા કર્યા હોય એ જ માતા-પિતા જ્યારે વૃદ્ધ થાય છે, ત્યારે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપવામાં આવે છે. એવી જ આપણે આજે માતા-પિતાના લાગણી સમજ ની વાત કરીએ તો હૃદય સ્પર્શી જાય અને આંખો ભીની થઈ જાય. તમે આવા અનેક કિસ્સાઓ જોયા હશે કે જેમાં લોકો માતા-પિતાએ પેટે પાટા બાંધીને ફરતા કર્યા હોય એને તેઓ મોટા થઈને તેમના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે, ત્યારે લાગણી સભર બની જાય છે.

આવો એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે.તે જ્યાં માતા-પિતાના વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે રાજકોટમાં તો એક અલગ જ ઘટના બની છે. જેમાં જાતે ઘર છોડી વૃદ્ધાશ્રમ માં જઈને વસી ગયેલા એવા માતા પાંચ વર્ષ બાદ તરત જ પછી લેવા જાય છે. ત્યારે વર્ષો સુધી સાથે રહેલા સહેલીઓ સાથે થી વિખુટા પડવાની સમયે ખૂબ જ ભાવુક થઈ ગયા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા.

આ વૃદ્ધ કુવરબા ના પતિનું થોડા વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારે પરિવારમાં મિલકતને લઇને ઘણી સમસ્યાઓ સર્જાઈ હતી. ત્યારે કુવરબા પરિવાર સાથે ભાડાના મકાનમાં રહીને ગુજરાન ચલાવતા હતા,ત્યારે પોતાની અમુક મિલકતો કે જે સસ્તા ભાવે તે ના ખરીદવા માગતા હતા. ત્યારે કુવરબા એકના બે ન થયા અને તેની પોતાની મિલકત વેચવા ની ના પાડતા હતા.

તેથી રાજકોટના વૃદ્ધાશ્રમમાં જાતે જ રહેવા ચાલ્યા ગયા હતા. અને ત્યાં તેઓ પાંચ વર્ષ સુધી રહ્યા એવું જાણવા મળ્યું છે. તેઓ ઈચ્છતા હતા કે તેમની પાસે રહેલી મિલકતો ઊંચા ભાવે વેચાય દીકરો ખૂબ આર્થિક સંકડામણમાં સામનો કરી રહ્યો હતો. એવી વાત તેમના માતાને જાણ થઈ ત્યારે તેમણે માતા એ દીકરાને પોતાને મંજૂરી આપવા તૈયાર થયા જે વાત હૃદયસ્પર્શી આવે.

ત્યારે કહી શકાય છે કે જ્યારે દુનિયા સાથ નથી દેતી ત્યારે યાદ આવે છે, ત્યારે આ માતા પોતાના દીકરાને કરેલી આર્થિક મદદના લીધે જ દીકરાના નસીબ ચમકી ઊઠ્યા અને તેણે પોતાનું મકાન ખરીદ્યું જેની ખુશી વ્યાપી ઉઠી અને દીકરાની વહુએ રાજીખુશીથી તેના મમ્મીને વૃદ્ધાશ્રમમાં થી ઘરે લાવવાની વાત કરી હતી.

ત્યારે દીકરો અને એની વહુ અને તેનો પૌત્ર બધા લોકો બા ને તેડવા માટે કાર લઈને વૃદ્ધ આશ્રમે પહોંચી ગયા ત્યારે આ વૃદ્ધ માતાને જોઈ ને ,દીકરો અને વહુ ની આંખે રડી પડ્યા અને ભાવ થઈ ગયા ત્યારે આ પરિવારે બાને હર્ષોલ્લાસથી ઘરે પરત લાવ્યા હતા. આ વૃદ્ધાશ્રમમાં રહેતી બીજી સહેલીઓ બા ને ઘરે પરત ફરતાં જોઈ ને ભાવુક થઈ ઊઠી અને રડી પડી કારણ કે તેઓ પાંચ વર્ષથી સાથે હતા.

અને ક્યારે છુટા પડવાનો વારો આવે ત્યારે આંખમાં આંસુ આવી જાય ત્યારે સૌ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા તેરે બીજી બધી સહેલીઓને મનમાં અનેરો આનંદ એવો હતો કે તેમના પરિવાર પણ સુખી જીવન જીવે એવી આશા રાખી રહ્યા હતા અને આવી જ માનવતા મહેકી હતી આ કિસ્સામાં. જો આવી જ રીતે દરેક ઘરમાં પ્રેરણા મળે અને જે ઘરના માતા-પિતા વૃદ્ધાશ્રમ હોય તેવા લોકોની આખો ઉઘડે અને વૃદ્ધાશ્રમમાં રહેલા તેના માતા-પિતાને પણ ઘરેથી પરત આવે તો આવા વૃદ્ધાશ્રમ બનાવવાની જરૂર નહિ પડે સાહેબ..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં વૃદ્ધાશ્રમમાં રહેતી માતાને 5 વર્ષ બાદ દીકરો અને વહુ પોતાની સાથે ઘરે લઈ જવા આવ્યા, ત્યારે સર્જાયેલા દૃશ્યો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*