રાજ્યની આ માર્કેટયાર્ડ માં ઘઉંનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાકના ભાવ…

Published on: 5:22 pm, Thu, 22 July 21

ઘઉંનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. બનાસકાંઠામાં ઘઉં નો મહત્તમ ભાવ 2025 રૂપિયા છે. ગઈકાલે બનાસકાંઠામાં ઘઉં નો મહત્તમ ભાવ 2025 રૂપિયા અને સરેરાશ ભાવ 1875 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1855 રૂપિયા અને સરેરાશ ભાવ 1785 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં ઘઉં નો મહત્તમ ભાવ 1895 રૂપિયા અને સરેરાશ ભાવ 1760 રૂપિયા નોંધાયો હતો.

ગઈકાલે બગસરા અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 7350 રૂપિયા અને સરેરાશ ભાવ 6300 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8625 રૂપિયા અને સરેરાશ ભાવ 8000 રૂપિયા નોંધાયો હતો. જસદણ રાજકોટ માં કપાસ નો મહત્તમ ભાવ 5500 રૂપિયા અને સરેરાશ ભાવ 5000 રૂપિયા નોંધાયો હતો.

ગઈકાલે રાજકોટ ધોરાજીમાં મગફળીનો મહત્તમ ભાવ 6680 રૂપિયા અને સરેરાશ ભાવ 6250 રૂપિયા નોંધાયો હતો. મોરબીમાં મગફળીનો મહત્તમ ભાવ 6240 રૂપિયા અને સરેરાશ ભાવ 5932 રૂપિયા નોંધાયો છે. ભાવનગરમાં મગફળીનો મહત્તમ ભાવ 6380 રૂપિયા અને સરેરાશ ભાવ 6350 રૂપિયા નોંધાયો છે.

ગઈ કાલે આણંદમાં બાજરાનો મહત્તમ ભાવ 1550 રૂપિયા અને સરેરાશ ભાવ 1540 રૂપિયા નોંધાયો છે. બોટાદમાં બાજરાનો મહત્તમ ભાવ 1440 રૂપિયા અને સરેરાશ ભાવ 1320 રૂપિયા નોંધાયો હતો.

રાજકોટના જસદણમાં બાજરાનો મહત્તમ ભાવ 1500 રૂપિયા અને સરેરાશ ભાવ 1250 રૂપિયા નોંધાયો હતો. ગઈકાલે મહેસાણામાં જુવાર નો મહત્તમ ભાવ 4375 રૂપિયા અને સરેરાશ ભાવ 2700 રૂપિયા નોંધાયો હતો.

સુરેન્દ્રનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 3000 રૂપિયા અને સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 2425 રૂપિયા અને સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડ માં ઘઉંનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાકના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*