એક માતાએ પોતાના બાળકની ભૂખ સંતોષવા માટે કર્યું એવું કાર્ય, કે તમે વાહ વાહ કરશો.

40

મા તે મા બીજા બધા વગડાના વા, મા પોતાના બાળકો માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. માં પોતાના બાળકને કોઈ દિવસ દુ:ખી કે ભૂખ્યો નથી જોઈ શકતી. આજે એવો એક કિસ્સો સામે આવ્યો છે જાણીને તમે પણ પીગળી જશે. આ ઘટના તમિલનાડુ રાજ્યના શલેમની શહેરમાં રહેતી.

પ્રેમાએ પોતાના ત્રણ બાળકોને ભૂખ સંતોષવા માટે પોતાના વાળ વેચી દીધા. પ્રેમા નો પતિ કોઈ કારણસર મૃત્યુ પામ્યો હતો. તેમના પતિના મૃત્યુ બાદ તેમના પરિવારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

તેના બાળકો ને ખવડાવવા માટે એની પાસે એક પણ રૂપિયો કે અનાજનો એક દાણો પણ હતો. પ્રેમા પોતાના બાળકોનું દુઃખ ન જોઇ શકે.

તે માટે તેને બાળકોની ભૂખ સંતોષવા માટે પોતાના વાળ 150 રૂપિયામાં વેચી દીધા. કારણકે જ્યારે તેમના પતિનું મૃત્યુ થયું ત્યારે તેમના પર 2.50 લાખનું દેવું હતું.

પ્રેમામાં પહેલા ઈંડા ના એક ભઠ્ઠામાં કામ કરતી હતી. પરંતુ લોકડાઉન ના કારણે તેનું કામ બંધ થઈ ગયું હતું. જેના કારણે તેના બાળકો ભૂખે મરતા હતા.

ત્યારે ગામને એક વ્યક્તિએ કહ્યું કે મને તમારા વાળ આપો હું તમને તેના બદલામાં 150 રૂપિયા આપીશ. આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગઈ અને ત્યારબાદ જનતાએ પ્રેમાને 1.50 કેટલું દાન આપ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!