આ વળી કેવો પ્રેમ! 66 વર્ષના પૂર્વ ક્રિકેટર 38 વર્ષની યુવતી સાથે લગ્ન કરશે, ક્રિકેટરની પહેલી પત્નીની…

Published on: 4:15 pm, Tue, 26 April 22

આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રેમ આંધળો બન્યો છે. અને તેમાં કોઈ ઉંમર, નાતજાતના ભેદભાવ કરતા નથી.. અને પ્રેમને કોઇ ઉંમર હોતી નથી એવું પણ માનવામાં આવે છે, ત્યારે આજે આપણે એક એવા નવદંપતી વિશે વાત કરવા જઈ રહ્યા છે કે તે સાંભળીને તમે આશ્ચર્યચકિત માં મૂકાઈ જશો અને તમને પણ સાચે જ વિશ્વાસ આવી જશે કે પ્રેમમાં કોઇ ઉંમર હોતી નથી.

આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રેમ આંધળો બન્યો છે. અને તેમાં કોઈ ઉંમર, નાતજાતના ભેદભાવ કરતા નથી.. અને પ્રેમને કોઇ ઉંમર હોતી નથી એવું પણ માનવામાં આવે છે. ત્યારે આપણે આજે તેવા જ પતિ-પત્ની વિશે વાત કરવા જઈ રહ્યા છે. ભારત ટીમના પૂર્વ ઓપન અરુણ લાલ ફરીથી લગ્ન કરે છે.

અરુણા લાલ 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવાના છે. અરુણ લાલ 38 વર્ષીય બુલબુલ શાહ નામની યુવતી સાથે લગ્ન કરવાના છે. અરુણ લાલથી બુલબુલ 28 વર્ષ નાની છે. મળતી માહિતી અનુસાર અરુણ લાલ અને બુલબુલ બંને એકબીજાને ઘણા સમયથી જાણે છે.

બંને ઘણા જૂના મિત્રો છે. બંનેના લગ્નની કંકોત્રીઓ પણ છપાય છે અને લગ્નની કંકોત્રીઓ વેચવાનો પણ શરૂ થઈ ગયું છે. અરુણ લાલ અને બુલબુલના લગ્ન 2 મેના રોજ કોલકત્તામાં થવાના છે. એટલું જ નહીં પરંતુ લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન પર રાખવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર અરુણ લાલના પહેલા લગ્ન રીના સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર બંને સહમતીથી ડિવોર્સ લીધા છે. મળતી માહિતી અનુસાર અરુણ લાલ ની પહેલી પત્ની રીના ઘણા સમયથી બીમાર છે. અરુણાની પત્ની રીનાની મરજીથી જ બીજા લગ્ન થઈ રહ્યા છે.

અરુણ લાલ અને બુલબુલે એક મહિના પહેલા સગાઈ કરી હતી. બંને એકબીજાને ઘણા સમયથી જાણતા હતા. બુલબુલનું કહેવું છે કે, હું અરુણ લાલને ઘણા સમયથી ઓળખતી હતી. પરંતુ એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં અમારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વળી કેવો પ્રેમ! 66 વર્ષના પૂર્વ ક્રિકેટર 38 વર્ષની યુવતી સાથે લગ્ન કરશે, ક્રિકેટરની પહેલી પત્નીની…"

Leave a comment

Your email address will not be published.


*