રસીકરણ અપાવશે તમને ઘરે બેઠા 5000 રૂપિયા, બસ કરો એક નાનકડું આ કામ.

169

દેશ માં વાયરસ ના વધતા કહેર ને જોતા સરકાર વેક્સિનેશન પ્રક્રિયા તેજ બનાવી છે અને લોકો રસી લે તેના માટે નવી ઓફર પણ લાવતા રહ્યા છે. હાલમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસી અપાઇ રહી છે. આવામાં સરકાર તમને ઘરે બેઠા 5000 રૂપિયા આપશે જો તમે વેક્સિન લીધી છે.

અથવા લેવા જઈ રહ્યા છો અને તેનો ફોટો તમારી પાસે છે તો તમને 5000 રૂપિયા જીતવાનો ચાન્સ છે.જે વ્યક્તિ વેક્સિન લેશે તે સારો ફોટો અને સારી ટેગલાઈન સાથે શેર કરશે તો તેને ઈનામ રૂપે આ રકમ મળશે.

My gov india અધિકારી એ ટ્વિટર હેન્ડલથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે જો તમે હાલમાં જ વેક્સિન લીધી હોય તો તમને 5000 રૂપિયા મળી શકે છે.

લડકા લોકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ-અલગ કેમ્પિયન ચલાવી રહ્યા છે. લાખો લોકોને પ્રેરણા મળશે. રસપ્રદ ટેગલાઈન સાથે તમે પણ જો તમારો ફોટો પોસ્ટ કરશો તો તમને પણ મળી શકે જે 5000 રૂપિયા.

My gov india એ તેની લિંક ટ્વિટર પર શેર કરી છે જ્યાં તમે તમારો ફોટો શેર કરી શકો છો અને ફોટો શેર કરવા માટે તમે તે લીંક ઉપર ક્લિક કરી શકો છો.

દર મહિને 10 પસંદ કરાયેલી ટેગલાઈન ને સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. જો તમને અથવા તમારા પરિવારને કોઇ સભ્યને રસી આપવામાં આવી છે તો રસીકરણ ના મહત્વ પર સારી ટેગલાઈન સાથે રશીકરણ ની તસ્વીર શેર કરો અને લોકોને પ્રોત્સાહિત કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!