પશ્ચિમ બંગાળમાં ભાજપ ગેમ રમી ને મમતા બેનરજીને અપાવી શકે છે રાજીનામું, જાણો સમગ્ર મામલો.

Published on: 3:37 pm, Sat, 22 May 21

મમતા બેનરજીએ કોલકત્તાની ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં જવાની તૈયારી કરી લીધી છે. ભાજપે મમતા બેનરજીને વિધાનસભામાં જતા રોકી શકે તેમ નથી પણ પેટાચૂંટણી લંબાવીને મમતાને રાજીનામું આપવાની ફરજ પાડવા ની વ્યૂહરચના અપનાવશે.

મમતાના આદેશ પછી ભવાનીપુર માંથી જીતનારા શોભનદેબ ભટાચાર્ય શુક્રવારે રાજીનામું આપી દીધું છે. મમતા શોભનદેબ ભટાચાર્ય ને ટીએમસી ના વિજેતા ઉમેદવાર કાજલ સિન્હાના નિધનના કારણે ખાલી પડેલી ખરગાહ બેઠક પરથી મેદાનમાં ઉતારશે.

મમતાએ વચન આપ્યું છે કે, ખરગાહ બેઠક પરથી શોભનદેબ ભટાચાર્ય ના જીતે તો તેમને રાજ્ય સભાના સભ્ય બનાવવામાં આવશે.

ભાજપના બે સાંસદોના જીત્યા છે પણ તેમને બે રાજીનામું આપતાં વિધાનસભાની બેઠકો પણ ખાલી છે પણ મમતા કોઈ ચાન્સ લેવા માગતી નથી.

TMC ને ભવ્ય જીત અપાવનાર મમતા બેનર્જી નંદીગ્રામમાં ભાજપના શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હોવા છતાં મુખ્યમંત્રી બન્યા છે. બંધારણીય જોગવાઈ અનુસાર મમતા છ મહિનામાં વિધાનસભામાં ચૂંટાવું પડે તેમ છે.

ચૂંટણી પંચના તમામ પેટા ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધના અડે તો મુલતાની મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને ફરીથી શપથ લેવા પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પશ્ચિમ બંગાળમાં ભાજપ ગેમ રમી ને મમતા બેનરજીને અપાવી શકે છે રાજીનામું, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*