પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં આવશે 2 હજાર રૂપિયા,જાણો વિગતે

Published on: 5:21 pm, Sat, 19 December 20

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 7 માં હપ્તાની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે મધ્યપ્રદેશના ખેડૂતોના સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું કે, 25 ડિસેમ્બરના ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. મોદી સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ કરોડો ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપે છે.આ સ્કીમ થકી સરકાર નાના ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલો છે.

તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને આ પ્રકારે જો Rft Signed by state Government લખીને આવી રહ્યું છે તેનો મતલબ હોય છે request for transfer . મતલબ તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી ને ચેક કરી લેવામાં આવી છે.તેને આગળ માટે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. કુલ મળીને કહેવાનો મતલબ એ છે.

તમારા એકાઉન્ટમાં 2 હજાર રૂપિયાના હપ્તો જરૂર આવશે. રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના આધાર નંબર, બેંક ખાતા સંખ્યા અને બેંક IFSC કોડ સહિત અન્ય વિવરનોની શુદ્ધતા સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.

તમારા હપ્તાની રકમ તૈયાર છે અને સરકાર દ્વારા તેને તમારા બેન્ક ખાતામાં મોકલવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં આવશે 2 હજાર રૂપિયા,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*