કોરોના વેક્સિનને લઈને WHO એ કરોડો લોકોની આશા પર ફેરવું પાણી.

235

કોરોના વાયરસને ફેલાયે ઘણા મહિનાઓ થઈ ગયા છે.આ વાયરસ ની ચપેટમાં કરોડો લોકો આવ્યા છે અને લાખો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.કોરોના વાયરસની શરૂઆતની સાથે જ વૈજ્ઞાનિકો રસી શોધવામાં લાગી ગયા હતા અને હવે એટલા મહિનાઓ બાદ રસી મળવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ દરમિયાન WHO દ્વારા ફરી એક ચેતવણી જાહેર કરવામાં આવી છે.

WHO કહેવું છે કે કોરોના વેક્સિન કોઈ જાદુઈ ગોળી નથી જે કોરોના વાયરસને તરત ખતમ કરી દેશે.દુનિયાની અંદર આ મહામારીનો પ્રકોપ લાંબા સમય સુધી ચાલુ રહેશે.WHO ના પક્ષિમી પ્રશાંત ક્ષેત્રના ક્ષેત્રિય નિર્દેશક કસેઇ તા કહેવું છે કેઆ રસી કોઈ ચાંદીની ગોળી જે નજીકના ભવિષ્યમાં મહામારીમાં ખતમ કરી દેશે.

સુરક્ષિત અને પ્રભાવી રસીનો વિકાસ એક વાત છે.પરંતુ તેનું પ્રયાપ્ત માત્રામાં ઉત્પાદન અને તેનું દરેક વ્યકિત સુધી પહોંચવું જરૂરી છે.

આ પ્રક્રિયા ક્ષેત્રના કેટલાક ભાગમાં શરૂ થઈ રહી છે.પરંતુ સમાન વિતરણમાં સમય લાગશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!