બે ભાઈઓ અને કાકાનું મૃત્યુ : એક બેકાબૂ ટ્રક ચાલકે કાર અને બે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ

Published on: 2:47 pm, Mon, 24 January 22

હાલમાં ગલીયાકોટ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે સગા ભાઇઓ અને એમના કાકાએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર બે ભાઈઓ અને તેમના કાકા એક બાઇક પર જઇ રહ્યા હતા.

ત્યારે તેમની બાઇકને એક બસ એક જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે ભાઈઓ અને તેમના કાકાનું મૃત્યુ થયું હતું. ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટના બે પિતરાઇ ભાઇઓ ગૌરવ (ઉંમર 23 વર્ષ), મનીષ (ઉંમર 20 વર્ષ ) અને તેમના કાકા લાલશંકર (ઉંમર 40 વર્ષ)નું મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તેઓએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને બસ ચાલકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર બે ભાઈઓ અને તેમના કાકા બાઈક પર સાગવાડાથી ગાલીયાકોટ જઈ રહ્યા હતા. જ્યારે પંચવટી પાસે ગાલીયાકોટ તરફથી આવી રહેલી બસ એ તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે ભાઈઓ અને કાકાનું મૃત્યુ : એક બેકાબૂ ટ્રક ચાલકે કાર અને બે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ"

Leave a comment

Your email address will not be published.


*