બનાસકાંઠામાં એક યુવક રોટાવેટરમાં ફસાઈ જતા, યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 4:12 pm, Tue, 26 October 21

બનાસકાંઠાની એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના ગઢ પાસે ખેતરમાં રોટાવેટરમાં રિસાઇ જતા એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ખેતી કામ દરમ્યાન યુવક રોટાવેટર સાફ કરવા માટે કરવા માટે ગયો ત્યારે યુવકનો પગ ફસાયો હતો.

ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ અકસ્માતના કારણે યુવકનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ જૈમિન અશોકભાઈ પટેલ હતું. જ્યારે તે ખેતરમાં વાવણી માટે જમીન માં રોટાવેટર દ્વારા કામ કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ રોટાવેટર કોઈ ખામી આવે છે તે માટે યુવક કેચર પરથી નીચે ઉતરીને તેને સાફ કરવા માટે થાય છે. જ્યારે યુવક નીચે મૂકે છે ત્યારે અચાનક જ તેનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો.

યુવકનો પગ ફસાઇ જતા યુવકનું બહુ કરે છે. પરંતુ આજુબાજુના લોકો ત્યાં પહોંચે તે પહેલા જ યુવક નું આખું શરીર રોટાવેટરની અંદર ખેંચાઈ ગયું હતું અને તેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો અને પરિવારના લોકો તાત્કાલિક ખેતરમાં દોડી આવે છે.

દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટના બનતા સમગ્ર ગામમાં પણ એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટનામાં યુવકનું મૃતદેહ જોવા લાયક પણ ન રહ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!