કપાસના ભાવમાં કુલ તેજી, 51 માર્કેટીંગ યાર્ડના ભાવો એક સાથે, જાણો કયા જિલ્લામાં કેટલો ભાવ?

Published on: 4:19 pm, Sat, 9 January 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં ઘટાડો થતાં ભાવમાં મોટો વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને કપાસ નો 1050 થી 1150 ના એવરેજ ભાવ મળી રહ્યા છે. આજ રોજ ગુજરાતના પાટણ, વિજાપુર, સિધ્ધપુર, કાલાવાડ, વિસનગર,હિંમતનગર, માણસા માં 1200 ઉપર કપાસનો ભાવ જોવા મળ્યો હતો.

ગોંડલમાં 1001 થી 1181, રાજકોટમાં 983 થી 1179, વાંકાનેરમાં 900 થી 1156, બગસરામાં 850 થી 1151, કોડીનારમાં 900 થી 1170, ઉપલેટામાં 1000 થી 1180, ધોરાજીમાં 1046 થી1171 જોવા મળ્યા હતા.

જેતપુરમાં 1031 થી 1095, ગઢડામાં 1021 થી 1125, પાલીતાણામાં 950 થી 1110, માણાવદરમાં 800 થી 1182, કાલાવડમાં 1000 થી 1205, હળવદમાં 1040 થી 1163, જેતપુરમાં 1031 થી 1095, વિછીયા માં 850 થી 1150, લાલપુરમાં 950 થી 1252 જોવા મળ્યા હતા.

ખંભાળિયામાં 1075 થી 1180, દસાડા પાટડી માં 960 થી 1010, હારિજમાં 1000 થી 1151, ધનસુરામાં 900 થી 1111, વિસનગરમાં 950 થી 1210, વિજાપુરમાં 980 થી 1210, કુકરવાડામાં 970 થી 1193, મોડાસામાં 1000 થી 1040.

પાટણમાં 1022 થી 1203,તલોદમાં 1000 થી 1142, સિદ્ધપુરમાં 1050 થી 1222, ડોળાસા 900 થી 1170, દિયોદરમાં 1075 થી 1121, બેચરાજીમાં 1000 થી 1121 જોવા મળ્યો હતો જૂનાગઢમાં 1030 થી 1139.

બાબરામાં 1020 થી 1170, ભાવનગરમાં 990 થી 1169, મહુવામાં 875 થી 1144, તળાજામાં 900 થી 1144, અમરેલીમાં 750 થી 1179, ધ્રોલમાં 1000 થી 1176 જોવા મળ્યો હતો.ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે.

ત્યારે કપાસના ભાવ વધી રહ્યા છે જેથી ખેડૂતોને ઓછો ફાયદો મળશે અને બીજી બાજુ સંગ્રહખોરી વેપારી સંગઠનો આમ નો લાભ ઉઠાવશે. આ ભાવો ગુજરાતના દરેક મિત્રો જાણી શકે તે માટે ફેસબુક અને વોટ્સ અપ માં શેર કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!