ગુજરાત રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ પહોંચ્યા 6500 ની મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના ખુબજ સારા ભાવ

Published on: 5:03 pm, Sat, 9 January 21

ગુજરાત રાજ્યના મહેસાણા ની APMC માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 6500 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે મહેસાણા માર્કેટ યાર્ડ માં મગફળી ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.જૂનાગઢના માણાવદરમાં કપાસના ભાવ આજ રોજ 5960 થી 4755 રહા હતા. મહેસાણામાં મગફળીના ભાવ 4900 થી 6500 રહા હતા.

આણંદમાં ચોખાના ભાવ 2440 થી 2520 જોવા મળ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં ઘઉંનો ભાવ 1750 થી 2105 રહા હતા.અમરેલીના સાવરકુંડલામાં બાજરા નો ભાવ 1375 થી 1625 જોવા મળ્યો હતો.

પાટણના સિદ્ધપુરમાં જુવાર નો ભાવ 3035 થી 5010 જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યની અનેક માર્કેટયાર્ડમાં અન્ય પાકોના ભાવ ખૂબ સારા જોવા મળ્યા હતા જેથી ખેડૂતો ખુશી થી પાક વેચી રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ પહોંચ્યા 6500 ની મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના ખુબજ સારા ભાવ"

Leave a comment

Your email address will not be published.


*