પૈસા હોય તો ખરીદો સોનું ચાંદી..! આજરોજ સોના ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો 1 તોલા સોનાનો આજનો ભાવ…

Published on: 11:36 am, Tue, 16 April 24

જો મિત્રો તમે પણ સોના ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે. આજે અમે તમને 16 એપ્રિલ 2024 ના રોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે

કે ઘટાડો તેના વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ એટલો ચાલો આપણે આગળ વધીએ.16 એપ્રિલ 2024 ને મંગળવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 900 રૂપિયાના વધારા સાથે સોનુ 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.

24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 980 રૂપિયાના વધારા સાથે સોનુ 74,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.ચાંદીના ભાવ વિશે પણ ચર્ચા કરવામાં આવે તો મિત્રો ચાંદીમાં પ્રતિ કિલોએ 1,000 નો વધારા સાથે પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે

અને ચાંદીમાં દરરોજ વધારો થઈ રહ્યો છે અને દરરોજ 1000 થી 2000 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે એટલે ચાંદી હવે 15 એક દિવસમાં લાખ રૂપિયાની સપાટીએ પહોંચી જાય તો કંઇ નવાઈ નહિ..!

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પૈસા હોય તો ખરીદો સોનું ચાંદી..! આજરોજ સોના ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો 1 તોલા સોનાનો આજનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*