ચૂંટણીના માહોલ વચ્ચે વરરાજાએ છપાવ્યું લગ્નનું એવું કાર્ડ કે મચ્યો મોટો હોબાળો, ચૂંટણી અધિકારી અને પોલીસ થયા દોડતા,જાણો એવું શું…

Published on: 11:27 am, Tue, 30 April 24

પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અલગ અલગ પ્રયાસ કરતા હોય છે અને ઘણા લોકો બધાથી અલગ પ્રીવેડિંગ વિડીયો શુટ પણ કરાવતા હોય છે જ્યારે કેટલાક લોકો પોતાના સંબંધિત મિત્રોને આમંત્રણ આપવા માટે અલગ પ્રકારનું યુનીક કાર્ડ છપાવતા હોય છે.

આવા લગ્નના કાળને લઈને સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચા નો વિષય બનતો હોય છે ત્યારે વરરાજાએ પોતાના લગ્ન માટે કાર્ડ છપાવવું ભારે પડ્યું છે કારણકે કર્ણાટકના એક વરરાજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વોટ આપીને જીતાડીને દેશને ભેટ આપવાની વાત કરી હતી

જેને લઈને ચૂંટણી પંચ અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ સર્જાયો છે ત્યારે કર્ણાટકના એક વ્યક્તિએ લગ્નના કાર્ડમાં રાજકીય હોબાળો ઉભો કર્યો છે.દક્ષિણ કનન્ડ ના પુતુર તાલુકામાંથી આ સામે આવ્યું છે

જ્યાં ચૂંટણી આચાર સહિતા ની દેખરેખ રાખનારા અધિકારીઓએ આ વરરાજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ વરરાજાએ ફરી એકવાર જણાવી દઈએ કે કાર્ડમાં લખાવ્યું હતું કે દંપત્તિને તમે સૌથી સારી ભેટ નરેન્દ્ર મોદીને ફરી એકવાર પ્રધાનમંત્રી

તરીકે છૂટીને આપશો અને પોલીસના જણાવ્યા અનુસાર આ લખાણને જોઈને તેના એક સંબંધીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી અને તેમજ ચૂંટણી પંચ્યા ટેગ લાઈનને આદેશ આચારસંહિતાનું ઉલધન માન્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ચૂંટણીના માહોલ વચ્ચે વરરાજાએ છપાવ્યું લગ્નનું એવું કાર્ડ કે મચ્યો મોટો હોબાળો, ચૂંટણી અધિકારી અને પોલીસ થયા દોડતા,જાણો એવું શું…"

Leave a comment

Your email address will not be published.


*