ભાણકી ના લગ્નમાં મામાએ મામેરામાં 51 લાખ રોકડા અને 25 તોલા સોનું આપ્યું, લગ્નમાં આવનાર તમામ મહેમાનો ચોકી ગયા, જાણો…

Published on: 11:11 am, Tue, 30 April 24

લગ્ન એક એવો પ્રસંગ છે જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લગ્ન સાથે અનેક રીતે રિવાજો જોડાયેલા છે જે એક બાજુ સારા પણ છે ને બીજી બાજુ ખરાબ પણ છે. આપણે ત્યાં મામેરુનો એક પ્રસંગ છે જેમાં ભાઈ પોતાની બહેનના સંતાનોના લગ્નમાં મામેરુ ભરે છે

અને આ મામેરામાં ભાઈ પોતાની યથાશક્તિ મુજબ બહેનને ભેટ આપતો હોય છે અને આજે કેવો કિસ્સો જે જૂનો છે પરંતુ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.એક મામાએ તેની ભાણકીના લગ્નમાં પોતાની બહેનને 51 લાખ રૂપિયા અને 25 તોલા સોનું આપ્યું છે

જે મીડિયા રિપોર્ટ અનુસાર અમને માહિતી મળી રહે છે.આ ઘટના નાગોરના લાડ નામના ગામમાં અનોખું મામેરુ ભરવામાં આવ્યું છે ને ખેડૂત મામાએ તેમની બે ભત્રીજી ના લગ્નમાં લગભગ 51 લાખ રૂપિયાનું મામેરુ કર્યું છે અને થાળીમાં નોટો અને મેલેરી લાવ્યા તો બધાને નવાઈ લાગી હતી

અને ભાઈનો આવો પ્રેમ જોઈને એક માત્ર બહેનની આંખમાં આંસુ પણ આવી ગયા હતા અને ભાઈઓએ બહેનને 500 500 રૂપિયાની નોટોથી શણગારેલી ચૂંદડી પણ ઓઢાડી હતી.સીતા દેવીની બે દીકરીઓ પ્રિયંકા અને સ્વાતિના લગ્ન મંગળવારના રોજ થયા હતા

અને ભાઈ મગનરામે જણાવ્યું કે સીતાદેવી અમારા પાંચ ભાઈઓ મા એકમાત્ર બહેન છે ને મોટાભાઈ રામનિવાસ નું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું અને તેમની ઈચ્છા હતી કે બહેનનું મામેરુ અમૂલ્ય થવું જોઈએ અને મામેરામાં કોઈ પ્રકારની કમી ન હોવી જોઈએ એટલા માટે ચાર ભાઈ આટલું મોટું મામેરુ લઈને પહોંચ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ભાણકી ના લગ્નમાં મામાએ મામેરામાં 51 લાખ રોકડા અને 25 તોલા સોનું આપ્યું, લગ્નમાં આવનાર તમામ મહેમાનો ચોકી ગયા, જાણો…"

Leave a comment

Your email address will not be published.


*