સોનાના ભાવે ઇતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા : એક તોલાના ભાવ સાંભળીને ચક્કર આવવા લાગશે..!

Published on: 10:53 am, Tue, 30 April 24

જો મિત્રો તમે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજરોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને સોનાના 22 અને 24 કેરેટના ભાવ શું છે

તેની વિશે અમે તમને સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ 30 એપ્રિલ 2024 ને મંગળવારનો દિવસ છે. આજરોજ સોનાના ભાવ સ્થિર સપાટીએ છે મતલબ કે તેમાં વધારો કે ઘટાડો થયો નથી અને 22 કેરેટ સોનાનો ભાવ 66,600 પ્રતિ 10 ગ્રામ છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવ વિશે જાણવામાં આવે તો તેમાં પણ ભાવ સ્થિર જ છે અને તેનો ભાવ 72,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.આજરોજ ચાંદીના ભાવ વિશે ચર્ચા કરવામાં આવે તો ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો થયો છે

અને એક કિલો ચાંદીએ સો રૂપિયા ના ઘટાડા સાથે ચાંદી 83,900 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. જો આવું ને આવું ચાલ્યું તો ચાંદી એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી જાય તો આપણા માટે નવાઈ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સોનાના ભાવે ઇતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા : એક તોલાના ભાવ સાંભળીને ચક્કર આવવા લાગશે..!"

Leave a comment

Your email address will not be published.


*