ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાને લાગ્યો કોરોના નો ચેપ, જાણો.

81

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોરોના ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં ફરી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના માર્ગદર્શિકાને લઈને કડક રીતે પાલન કરાવામાં આવી રહ્યો છે.

બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોના ની જગ્યાએ આવી રહ્યા છે. સાંસદ મિતેશ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે.દરેક રાજ્યમાં કોરોના કેસો ના રેકોર્ડ બની રહ્યા છે.

શુક્રવારના રોજ રાજ્યમાં સૌથી વધારે કેસ 2190 નોંધાયા છે. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે.

અમદાવાદ અને સુરતમાં કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને બંને શહેર માં કોરોના સંક્રમણ 600 પાર પહોંચી જાય છે.

વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજરોજ ફૂલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે અને આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!