સોનાના ભાવને લઇને મહત્વના સમાચાર, એક જ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો, જાણો આજના સોના ચાંદીના ભાવો.

169

સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ થઇ રહી છે પણ ઓગસ્ટ મહિનાથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હવે તેમાં વધ ઘટ જોવા મળે છે. આપેલા બે દિવસ ભાવ વધ્યા પછી ફરીથી ઘટાડો થયો હતો. માત્ર અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં 6220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો હતો.

જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52580 પ્રતિ 10 ગ્રામ રહો હતો ત્યારે આજે 43360 રૂપિયા થયો છે. ઓગસ્ટ મહિનાથી સોના ચાંદી ના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઊભું થયું છે અને ઉદ્યોગો ફરી શરૂ થયા છે.સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ થઇ રહી છે પણ ઓગસ્ટ મહિનાથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

પરંતુ હવે તેમાં વધ ઘટ જોવા મળે છે. આપેલા બે દિવસ ભાવ વધ્યા પછી ફરીથી ઘટાડો થયો હતો. માત્ર અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં 6220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો હતો.

જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52580 પ્રતિ 10 ગ્રામ રહો હતો ત્યારે આજે 43360 રૂપિયા થયો છે. ઓગસ્ટ મહિનાથી સોના ચાંદી ના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઊભું થયું છે અને ઉદ્યોગો ફરી શરૂ થયા છે.22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4420 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 35360 રૂપિયા છે.

જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,42,000 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 2900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ.

તો એક ગ્રામ સોનાનો ભાવ 4606 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46060 રૂપિયા છે જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,60,600 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!